123Guestbook.com will be shutting down on the 1st of July. Learn more

@ જય અંબે @ બીજા વ્યક્તિની કદર કરવી એ પણ એક હિંમતનું કાર્ય છે, જે તમે કરવા જઈ રહ્યા છો, એ બદલ હૃદયપૂર્વક તમારો આભાર.

Message:

3:14pm 07-11-2012
madhavi maheshkumar
god web thenk
1:05pm 03-11-2012
Solanki Rajesh
Government Secondary School, Khareda,
Tal- Nasvadi, Dist- Vadodara
Mo.- 9427856312
6:26pm 26-10-2012
JAY AMBE SOFTWARE
ધોરણ ૯ અને ૧૦ માં દરેક F.A./ S.A માં વિદ્યાર્થીને ૩૩% ગુણ હોવા જોઈએ. જો વિદ્યાર્થી આ ગુણ પ્રાપ્ત ન કરે તો ફરીથી રી-ટેસ્ટ લઇ મૂલ્યાંકન કરવું. આ બંનેમાંથી જે વધારે હોય તે ગણવા. વધુ માહિતી માટે ધોરણ ૧૦ ની ટ્રેનીંગની બૂકમાં પાના નં.૫૯ માં ૯ મો મુદ્દો અને પાના નં. ૬૭ માં ૩ જો મુદ્દો જુઓ .
7:46pm 16-10-2012
bhaskar bhavsar. pri
Creativity &knowledge is there in your work
5:01pm 12-10-2012
JAY AMBE SOFTWARE
ધોરણ ૯ અને ૧૦ માં દરેક F.A./ S.A માં વિદ્યાર્થીને ૩૩% ગુણ હોવા જોઈએ. જો વિદ્યાર્થી આ ગુણ પ્રાપ્ત ન કરે તો ફરીથી રી-ટેસ્ટ લઇ મૂલ્યાંકન કરવું. આ બંનેમાંથી જે વધારે હોય તે ગણવા. વધુ માહિતી માટે ધોરણ ૧૦ ની ટ્રેનીંગની બૂકમાં પાના નં.૫૯ માં ૯ મો મુદ્દો અને પાના નં. ૬૭ માં ૩ જો મુદ્દો જુઓ .
9:00pm 25-09-2012
Kalpesh
hello sir
first & sec sem maate primary section maate fair result maatenu patrak send karva vinanti....
Thank you
7:46pm 13-09-2012
dharmendra joshi
dear and respected vijay bhai,NAMASTE.A SUPERB....SUPERB...WORK 4 GUJJU TEACHERS.HIGHLY IMPRESSED TO READ ALL THE THINGS.VERY VERY GLADE 4 YOUR ATTEMPT TOWRDS THIS."manav ni manavta ma sixak ni manavta add thai e jani ne khub aanandit thayo 6u.aapna aa bhagirath satkarya ne ishvar na aashivad sadaye mate malta rahe evi antar ni subhechchha sah,DHRMENDRA JOSHI,[ENGLISH TEACHER,UNA (SORATH).
10:52pm 05-09-2012
JAY AMBE SOFTWARE
મિત્રો વ્યાયામ વિષય નો ધોરણ -૧૦ નો અભ્યાસક્રમ આજ સુધી સત્તાવાર જાહેર થયેલ નથી પણ અમારા તાલુકાએ જાતે મહેનત કરીને સેટ કર્યો છે તેને નીચે મુક્યો છે , તમે જોઈ તેને અમલ અથવા નવું કંઇક સુધારો તમારા તાલુકામાટે કરી શકો છો.
10:45pm 25-08-2012
JAY AMBE SOFTWARE
MITRO NOKARI MATENI BADHI JAHERATO AHITHI MALI RAHASE. http://www.marugujarat.co.cc/ AA LINK MARI WEBSITE MO NICHE IMPORTANT LINK MO MUKI CHE , JOTA RAHEVU.
11:04pm 24-08-2012
JAY AMBE SOFTWARE
મિત્રો તમને જણાવવાનું કે મારા બ્લોગ ને સંચાલન કરવાની બધીજ જવાબદારી મારી પત્ની ને સોપવામો આવી છે.
9:49pm 24-08-2012
JAY AMBE SOFTWARE
મિત્ર તમને અભિનંદન અને આજના શિક્ષણ જગત ને મદદરૂપ થવા જે કાર્ય કરી રહ્યા છો તે જાણીને આનંદ થયો.
4:46pm 24-08-2012
sachin patel
std 9 new software
http://srpatel123.blogspot.in/
3:37pm 22-08-2012
j.d.bharvad
first filling to swo jayamb....... best of luck
3:30pm 21-08-2012
Prakash Patel
Hello Vijaybhai
how are you?
We very gracefull to you.
New software is very easy and simple to work for every teacher.
buy
6:22pm 18-08-2012
K.B.PATEL
જય અંબે વિજયભાઈ પટેલ ... ખુબ ખુબ અભિનંદન !
આજરોજ આપનું મોકલેલ કુરિયર મળ્યું કે જેમાં સીડી + સુમ્પૂર્ણ માર્ગદર્શિકા જય અંબે સોફ્ટવેરની
આપે તૈયાર કરેલ સીડી કે જે ધોરણ : ૯ અને ૧૦ ના SCE માટેની છે - આ સીડી એટલી બધી અદ્યતન રીતે તૈયાર કરી છે કે ન પૂછો વાત ,આ સોફ્ટવેર તૈયાર કરવામાં આપને જે માં અંબે એ જે આપને શક્તિ આપી તેને આપે સાર્થક કરી બતાવી છે. ધોરણ :૧૦ માટે ની એકે એક ફાઈલ એટલી બધી સરળ અને આકર્ષક છે કે જે કોઈ પણ સરળતાથી ઓપરેટ કરી શકે .અને જે તે ફાઈલની પ્રિન્ટ લઇ શકાય ,આપે એકે એક વસ્તુનો બારીક ખ્યાલ રાખેલ છે.આખા વર્ષ દરમિયાન દરેક શિક્ષક આ સોફટવેરની મદદથી દરેક વિધાર્થીનું સરળતાથી મૂલ્યાંકન કરી શકે અને કોઈ પણ પ્રકારની ક્ષતિ વગર ઝડપથી સરસ રીતે ,ચોકસાઈથી કામ આપી શકે . ધોરણ ૧૦ના બોર્ડ માં મોકલવાની શીટ એટલી આપે સરળ બનાવી આપી છે કે જે અંગે આપને ખુબ જ ધન્યવાદ અને આપના તૈયાર કરેલ નિર્દેશકો કે જેના થકી ઓટોમેટીક ગ્રેડેશન થઇ જાય અને વર્ષાન્તે આકર્ષક માર્કશીટ બની જાય ,ધોરણ : ૯ માટેની પણ એટલી જ મહેનત આપે કરેલ છે. માં અંબે ને ફરીથી પ્રાર્થના કરું કે આપને મળેલ શક્તિ થી સર્વ શિક્ષણ જગતમાં આવા વિજયભાઈ ને થકી અમોને સારા માર્ગદર્શક મળ્યા છે.
આપને ખુબ ખુબ અભિનંદન .......

શ્રી કે.બી.પટેલ ( વીરપુર )
૨૭,યોગેશ્વર પાર્ક,વીરપુર (ખેડા )
૯૯૨૫૪૫૧૬૧૦
Messages: 151 until 165 of 240.
Number of pages: 16
Newer8 9 10 [11] 12 13 14Older